નિયમ
1. કર્મ ને કર્તાના સ્થાને મૂકો.
2. to be ક્રિયાપદનું રૂપ am , is , are આવે છે.
3. being મૂકવામાં આવે છે.
4. ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકો. ( ભૂત કૃદંત )
5. By પછી નામ અથવા કોષ્ટક મુજબ ફેરફાર કરો.
પુરુષ |
એકવચન |
બહુવચન |
પ્રથમ |
I – me |
We – us |
બીજો |
You – You |
You – You |
ત્રીજો |
He – him |
They – them |
She – her |
||
It – it |
ચાલુ વર્તમાન કાળ
નિયમો :-
1. જે ક્રિયા વર્તમાનમાં ચાલુ હોય તે દર્શાવવા ચાલુ
વર્તમાન કાળનો ઉપયોગ થાય છે.
2. to be ક્રિયાપદનું રૂપ am , is , are આવે છે.
3. ક્રિયાપદને છેડે ing આવે છે.
4. Now , look , see ,
hear જેવા શબ્દો આવે.
વિધાન વાક્ય રચના
Rahul is playing cricket.
પ્રશ્નાર્થ વાક્ય રચના
Is Rahul playing cricket ?
નકાર વાક્ય રચના
Rahul is not playing cricket.
ચાલુ વર્તમાન કાળ પ્રશ્નાર્થ વાક્ય રચનાનું Passive.
To be કોષ્ટક
પુરુષ |
એકવચન |
બહુવચન |
પ્રથમ |
I – am |
We – are |
બીજો |
You – are |
You – are |
ત્રીજો |
He – is |
They – are |
She – is |
||
It – is |
Example:-
Active : Is Rahul playing cricket
?
Passive : Is Cricket being played by Rahul ?
મહાવરા માટેના વાક્યો :-
- Am I eating an apple. ?
- Are we are drinking tea ?
- Are you buying a new house ?
- Is he writing an essay ?
- Is she singing a song ?
- Is the dog drinking milk ?
- Are they celebrating the festival ?
- Is Mohan selling fresh fruits ?
- Is Radhika making panipuri ?
- Are the girls playing volley ball ?
- Is Ronak thowing the stones ?
- Is Nisha enjoying the party ?
- Are we visiting the zoo ?
- Is the teacher teaching the new topic ?
- Is he calling me ?
- Is the police catching him ?
- Is the teacher punishing her ?
- Is army saving them ?
- Is he flying the kite ?
- Is she drawing a nice picture ?
0 Comments