નમસ્કાર ,
આજની ટેસ્ટમાં આપ પાયાથી અંગ્રેજી શીખો માં Phrase Preposition વિષે માહિતી આપવામાં આવેલી છે. જેમાં સ્વ મૂલ્યાંકન માટે ટેસ્ટ આપવામાં આવેલી છે. ટેસ્ટ પૂરી થયા બાદ પરિણામ પણ ત્યારે જ મેળવી શકશો.
પાયાથી અંગ્રેજી શીખો | Phrase Preposition | Basic English
Phrase Preposition
Absent from (ઍબ્સન્ટ ફ્રોમ) =
ગેરહાજર હોવું
According to (અકોર્ડિંગ ટુ) = ના પ્રમાણે
Afraid of (અફેઈડ ઓફ)=ના થી ડરવું Angry with (એન્ગ્રી વીથ) = ના પર ગુસ્સે થવું
All over (ઓલ ઑવર) = બધી બાજુ
Ashamed of (એશેમ્ડ ઑફ) = ને માટે શરમાવું
Because of (બીકોઝ ઑફ) = ને કારણે
Belong to (બીલોંગ ટુ) = ની માલિકીનું હોવું
Busy with (બીઝી વીથ) = વ્યસ્ત હોવું
Care for (કેર ફૉર) = ની દરકાર કરવી
Clever at (ક્લેવર એટ) = હોશિયાર હોવું
Consist of (કન્સીસ્ટ ઓફ) = ની અંદર સમાયેલ હોવું
Different from (डि३२न्ट कोम) = ના થી ભિન્ન
Due to (યુ ટુ) = ને લીધે
Familiar with (ફેમીલીઅર વીથ) = ના થી પરિચિત હોવું
Famous for (ફેમસ ફોર) = ને માટે પ્રખ્યાત હોવું
Faithful to (ફેઇથફુલ ટુ) = ને વફાદાર હોવું
Fit for (ફીટ ફોર) = ને અનુકૂળ હોવું
Fond of (ફોન્ડ ઑફ) = નો શોખ હોવો
Free from (ફ્રી ફ્રોમ)=ના થી મુક્ત હોવું
Full of (ફુલ ઑફ) = પુષ્કળ પ્રમાણમાં હોવું
Great deal of (ગ્રેઈટ ડીલ ઑફ) = પુષ્કળ પ્રમાણમાં હોવું
Grateful to (ગ્રેઇટફુલ ટુ) = ને આભારી હોવું, ના ઋણી હોવું
Good at (ગુડ એટ) = ના પ્રત્યે સારા હોવું
Good for (ગુડ ફૉર) = વિશ્વાસપાત્ર
Incharge of (ઈનચાર્જ ઓફ) = નો હવાલો સંભાળવો
Infront of (ઈનફ્રન્ટ ઑફ) = ની આગળ
Instead of (ઈનસ્ટેડ ઓફ) = ને બદલે
In search of (ઈનસર્ચ ઓફ)= ની શોધમાં
Interested in (ઈન્ટરેસ્ટેડ ઈન) = માં રસ હોવો
Inspite of (ઈનસ્પાઈટ ઑફ) = તેમં છતાં
Key to (કી ટુ) = ની ચાવી
Let off (લેટ ઑફ) = છુટ્ટી આપવી
Make a fun of (મેઈક અ ફન ઓફ) = ની મજાક ઉડાવવી
Number of (નમ્બર ઑફ)= અસંખ્ય
Pity for (પીટી ફોર) = ની દયા ખાવી
Pity on (પીટી ઑન) = ના પ્રત્યે દયા હોવી
Pleased with (પ્લીઝડ વીથ) = ની પર ખુશ હોવું
Play a joke on (પ્લે એ જૉક ઑન) = મજાક કરવી
Plenty of (પ્લેન્ટી ઓફ) = પુષ્કળ પ્રમાણમાં
Prepared for (પ્રીપેર્ડ ફૉર) = ને માટે તૈયાર હોવું
Proud of (પ્રાઉન્ડ ઑફ) = નું ગૌરવ હોવું
Ready for (રેડી ફૉર) = ને માટે તૈયાર હોવું
Satisfied with (સેટીસફાઈડ વીથ) = ના થી સંતોષ હોવો
Sorry about (સોરી એબાઉટ) = ને
માટે દિલગીરી થવી
Sympathy for (સીમ્પથી ફૉર) =ને માટે સદ્ભાવના હોવી
Thankful to (થેન્ક ફુલ ટુ) = ના આભારી હોવું
Tired of (ટાયર્ડ ઑફ) = ના થી થાકવું, કંટાળવું
Type of (ટાઈપ ઑફ) = ના પ્રકારનું
0 Comments