To
go |
ટુ ગો |
જવું |
Went
|
વેંટ |
ગયો |
City |
સીટી |
શહેર |
To
see |
ટુ સી |
જોવું |
Mrs. |
મિસિજ |
શ્રીમતી |
She
|
સી |
તેણી |
To
give |
ટુ ગિવ |
આપવું |
Gave |
ગેવ |
આપ્યું |
Me |
મી |
મને |
Rupee |
રૂપી |
રૂપિયો |
To buy |
ટુ બાય |
ખરીદવું |
Toffy |
ટોફિ |
ચોકલેટ |
Was |
વોજ |
હતું , હતી , હતો |
Sour |
સોર |
ખાટુ |
So |
સો |
માટે |
I |
આઇ |
હું |
Bought |
બોટ |
ખરીધ્યું |
Flower |
ફ્લાવર |
ફૂલ |
Dead |
ડેડ |
મૃત |
Some |
સમ |
થોડા |
Thread |
થ્રેડ |
દોરો |
Thin |
થિન |
પાતળું |
Pin |
પિન |
ટાકણી |
Sharp |
શાર્પ |
તિક્ષણ |
Harp |
હાર્પ |
વાજિંત્ર |
To play |
ટુ પ્લે |
વગાડવું |
Gave away |
ગેવ અવે |
આપી દેવું |
હું શહેરમાં
ગયો,
મિસિસ
સ્વીટીને જોવા માટે.
તેણીએ મને એક
રૂપિયો આપ્યો,
ટોફી ખરીદવા
માટે.
ટોફી ખાટી હતી,
તેથી મેં એક
ફૂલ ખરીદ્યું.
ફૂલ મરી ગયું
હતું,
તેથી મેં થોડો
દોરો ખરીદ્યો.
દોરો પાતળો
હતો,
તેથી મેં એક
પિન ખરીદ્યો.
પિન તીક્ષ્ણ
હતી,
તેથી મેં વીણા
ખરીદી.
વીણા વગાડશે
નહીં,
તેથી મેં તેને
આપી દીધું.
હું શહેરમાં
પાછો ગયો.
મિસિસ
સ્વીટીને જોવા માટે.
0 Comments