ADD2

6th English | Sem -2 | Unit -1 | Activity - 1 ( A , B ) | ટેબલ આધારિત rhyme બનાવવી

 


નમસ્કાર , 

આજની પોસ્ટમાં આપ 6th English ,  Sem -2 , Unit -1 , Activity - 1 ( A , B )  , ટેબલ આધારિત rhyme બનાવવી મહાવરો કરી શકાશે. 


 

 

Activity :- 1 (A)

I

આઈ

હું  

Am  

એમ

છુ , છે , છો

To jump

ટૂ જમ્પ

કૂદકો મારવો

To look    

ટૂ લુક  

જોવું

Me  

મી

મને  

You  

યૂ

તું , તમે  

Yes

યસ

હા

To dance

ટૂ ડાન્સ

નાચવું  

To Sleep  

ટૂ સ્લીપ  

ઉઘવું

Activity :- 1 (B)

Rabbit

રેબિટ

સસલું

Elephant

એલીફન્ટ

હાથી

Rat

રેટ

ઉંદર

Dog  

ડોગ  

કૂતરો

Frog  

ફ્રોગ

દેડકો

Bat  

બેટ

ચામાચીડિયું

Crocodile

ક્રોકોડાઈલ   

મગર

Snake

સ્નેક

સાપ

Ant

એંટ

કીડી

To run  

ટૂ રન  

દોડવું

To lift

ટૂ લિફ્ટ

ઊચકવું

To cut

ટૂ કટ

કાપવું   

To smell

ટૂ સ્મેલ

સૂંઘવું

To hop

ટૂ હોપ

કૂદકો મારવો

To fly

ટૂ ફ્લાઈ  

ઉડવું

To crawl

ટૂ ક્રાઉલ  

ઘૂટણિયે ચાલવું

To hiss

હિસ  

ફૂફાડો મારવો  

To walk  

વોક

 ચાલવું

To climb

ક્લાઇમ્બ  

ઉપર ચઢવું

To roar

રોઅર

ગર્જના કરવી

To chew

ચ્યુવ

ચાવવું

To hear

હિયર

સાંભળવું

 6th English | Sem -2 | Unit -1 | Activity - 1 ( A , B ) | ટેબલ આધારિત rhyme બનાવવી

Activity -1

(A) Recite and sing

I am jumping  

I am jumping, look at me

Can you jump as I do ?

Yes, I can, yes I can.

 

I am dancing

I am dancing, look at me

Can you dance as I do ?

Yes, I can, yes I can.

 

I am sleeping

I am sleeping, look at me

Can you sleep as I do ?

Yes, I can, yes I can.

Activity -1

(B ) નીચેના ટેબલમાં આપેલી વિગતોને આધારે rhyme બનાવો.

Pair :- 1

Rabbit  :

I am running  

I am running, look at me

Can you run as I do ?

Elephant :  

No, I can’t. No, I can’t

Pair :- 2

 Bat :

I am flying

I am flying, look at me

Can you fly as I do ?

Elephant

No, I can’t. No, I can’t

Table

Animal – who

Yes

No

Rabbit

run

climb

Elephant

lift  

jump  

Rat

cut  

roar

Dog   

smell  

climb

Fro+g

hop

dance

Bat

fly

jump

Crocodile  

crawl

chew

Snake

hiss  

hear  

Ant   

walk  

sleep


Post a Comment

0 Comments