નમસ્કાર,
આજની પોસ્ટમાં આપ 6th English , Sem-2 , Unit -2 , Activity -3 ( A , B ) , કોષ્ટક આધારિત વાક્યો સમજૂતી અને મહાવરો મેળવી શકશો. સ્પેલીંગ સાથે આપેલા છે.
6th English | Sem-2 | Unit -2 | Activity -3 ( A , B ) | કોષ્ટક આધારિત વાક્યો
Activity :- 3 (A) |
||
I
|
આઈ |
હું |
Am
|
એમ |
છુ , છે , છો |
What
|
વોટ |
શું |
Well
|
વેલ |
સારું |
Can
|
કેન |
સકવું , સક્ષમતા |
To
play |
પ્લે |
વગાડવું |
Table |
ટેબલ |
ટેબલ , કોષ્ટક |
Volleyball |
વોલીબોલ |
વોલીબોલ |
Kabaddi |
કબડ્ડી |
કબડ્ડી |
To speak |
સ્પીક |
બોલવું |
Hindi |
હિન્દી |
હિન્દી |
But |
બટ |
પણ |
Write |
વ્રાઇટ |
લખવું |
Swim |
સ્વિમ |
તરવું |
Ride |
રાઈડ |
સવારી કરવી |
Bicycle |
બાઈસિકલ |
સાઇકલ |
Activity :- 3 (B) |
||
To paint |
પેઈન્ટ |
રંગવું |
To fly |
ફલાય |
ઉડવું |
Kite |
કાઇટ |
પતંગ |
To cook |
કૂક |
રાંધવું |
Food |
ફૂડ |
ખોરાક |
To speak |
સ્પીક |
બોલવું |
To drink |
ડ્રિંક |
પીવું |
Liter |
લિટર |
લિટર ( માપન ) |
Flute |
ફ્લૂટ |
વાંસળી |
Ladoo |
લડૂ |
લાડૂ |
To sing |
સિંગ |
ગાવું |
To create |
ક્રિએટ |
સર્જન કરવું |
File |
ફાઇલ |
ફાઇલ |
Computer |
કોમ્પ્યુટર |
કોમ્પ્યુટર |
Stitch |
સ્ટીચ |
સીવવું |
Shirt |
શર્ટ |
ખમીસ |
Activity -3(A) Read what Nikita can do and what she cannot. Mark Ö or × for Nikita
Play
table |
Ö |
Speak
Hindi |
|
Swim
|
|
Ride
a bicycle |
|
Play
kabaddi |
× |
Write
Hindi |
|
Play
volleyball |
|
Example :
Hello, I am Nikita.
What can I do ?
Well, I can play table very well.
I can play volleyball but can not play kabaddi.
I can speak Hindi but can not write Hindi.
I can swim but can not ride bicycle.
0 Comments