ADD2

7th English | Sem - 2 | Unit -1 | Activity -1 | Making paper boat

 

નમસ્કાર , 

આજની પોસ્ટમાં આપ 7th English  , Sem - 2 , Unit -1 , Activity -1  , Making paper boat  બનાવવી જેમાં English method , ભાષાંતર , સ્પેલિંગ , અને ટેસ્ટનો સમાવેશ થાય છે. ટેસ્ટ પૂર્ણ થયે પરિણામ પણ ત્યારે જ મેળવી શકાશે. 

7th English | Sem - 2 | Unit -1 | Activity -1 | Making paper boat 

 

Activity :- 1 (A)

To take  

ટૂ ટેક  

લેવું  

Square

સ્ક્વેર

ચોરસ

Sheet  

શીટ

ટૂકડો

Paper     

પેપર  

કાગળ

Fold

ફોલ્ડ

વાળવું

Along  

અમંગ

ની વચ્ચે (  ઘણા બધા )  

Middle

મિડલ

વચ્ચે

Horizontally  

હોરિજોન્ટ્લી

આડા

Then  

ધેન

પછી

Again  

અગેન

ફરીથી

Vertically

વર્ટીકલ

ઊભું

Shown

શોવન

બતાવેલું

Get

ગેટ  

મેળવવું  

flaps  

ફ્લેપ

લટકતો ભાગ

Background  

બેક ગ્રાઉંડ

પાછળનો ભાગ  

Remaining

રેમાઇનિંગ

બાકી રહેલું

Now

નાવ  

હવે

Tringle   

ટ્રાઈએંગલ

ત્રિકોણ

To put

ટૂ પુટ  

મૂકવું

Your

યોર

કાપવું   

Finger

ફિંગર

તમારું

Inside

ઇનસાઇડ

અંદરનો ભાગ  

To make

ટૂ મેક

બનાવવું

Ends

એન્ડજ   

છેડાઓ

Cap

કેપ  

ટોપી   

Meet   

મીટ  

 મળવું

Carefully

કેરફૂલી  

કાળજી પૂર્વક

Pull

પુલ

ખેંચવું

outward

આઉટવર્ડ્જ

બહારનો ભાગ

To press

પ્રેસ

દબાવવું

Them

ધેમ   

તેઓને

Side – ways

સાઈડ – વેઇજ

બાજુમાં

Boat

બોટ  

હોડી

Ready

રેડી

તૈયાર

 

Activity -1

(A) Make paper boat

Take a square sheet of paper.

Fold it along the middle horizontally.

Then fold it again vertically as shown.

You get a folded square.

Now fold one of the flaps backwards.

Fold the remaining three flaps as shown.

Now you get a tringle.

Put your finger inside the triangle to make a cap.

Now make the two ends of the cap meet.

Carefully pull the base.

Pull the flaps outwards.

Press them side-ways.

Your boat is ready.

 

ભાષાંતર

કાગળની ચોરસ શીટ લો.

તેને મધ્યમાં આડી રીતે ફોલ્ડ કરો.

પછી બતાવ્યા પ્રમાણે તેને ફરીથી ઊભી રીતે ફોલ્ડ કરો.

તમને ફોલ્ડ કરેલ ચોરસ મળે છે.

હવે એક ફ્લૅપને પાછળની તરફ ફોલ્ડ કરો.

બતાવ્યા પ્રમાણે બાકીના ત્રણ ફ્લૅપને ફોલ્ડ કરો.

હવે તમને ત્રિગુણ મળે છે.

કેપ બનાવવા માટે તમારી આંગળીને ત્રિકોણની અંદર મૂકો.

હવે કેપના બે છેડાને એકરૂપ બનાવો.

કાળજીપૂર્વક આધાર ખેંચો.

ફ્લૅપ્સને બહારની તરફ ખેંચો.

તેમને બાજુથી દબાવો.

તમારી બોટ તૈયાર છે.

Activity -1









વર્ગખંડમાં પ્રવૃતિ 
ટેસ્ટ આપવા માટે 

Quiz Application

7th english , sem -2 , unit -2 , Activity -1 spelling Created By :- Bipin Vasani

Time's Up
score:

Quiz Result

Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:

Post a Comment

0 Comments