નમસ્કાર ,
આ પોસ્ટમાં આપ ધોરણ :- 6 , ENGLISH માં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર બંને માં સમાવિષ્ટ બધા યુનિટ ની પોસ્ટ વિષે માહિતી મેળવી શકશો. જેમાં Unit and Poem ની વિસ્તાર થી સમજૂતી , સ્પેલીંગ , વ્યાકરના મુદ્દાઓ , ભાષાંતર , મહાવરો , ની વિડીયો દ્વારા સમજૂતી , pdf ફાઇલ દ્વારા સમજૂતી , સ્વ મૂલ્યાંકન માટે ટેસ્ટ અને શૈક્ષણિક રમત વિષે માહિતી મેળવી શકશો.
નીચે આપેલ યુનિટનાં ક્રમ ઉપર ક્લિક કરતાં પોસ્ટ જોઈ શકાશે.
0 Comments