ADD2

શાળાની પ્રવૃતિ





નમસ્કાર ,
                આપ આ પેજમા અમારી શાળામા મારા દ્વારા વિધ્યાર્થીને કરાવવામા આવેલી જુદી જુદી પ્રવ્રુતીઓની પોસ્ટ જોય મેળવી શકસો. ઉપરાંત શાળાની પ્રવ્રુતિ ના  VIDEO , IMAGES , E-CONTENT , ONLINE QUIZ વગેરે જેવી જુદી જુદી પોસ્ટ આપ મેળવી શક્સો જેનો ઉપયોગ આપ વર્ગખંડમા કરી વધુને વધુ સારુ કાર્ય  આપ કરી શક્સો. 

=>  મિશન વિધ્યા અંતર્ગત ONLINE QUIZ ( DRAG & DROP ) સંખ્યાજ્ઞાન 1 થી 100
        આ GAME PLAY કરવા માટે અહી ક્લિક કરો

=> મિશન વિધ્યા અંતર્ગત ONLINE QUIZ ( સંખ્યાજ્ઞાન 1 થી 1000 ) 
     આ પોસ્ટ મા આપ 1 થી 1000 સુધીનુ સંખ્યાજ્ઞાનનુ મુલ્યાંકન આપ આ ONLINE QUIZ વડે કરી સકો         છો. આ GAME PLAY કરવા માટે અહી ક્લિક કરો

=> મિશન વિધ્યા અંતર્ગત 1 થી 100000 ની સ્થાનકિમત નુ મુલ્યાંકન આપ આ ONLINE QUIZ વડે કરી
     શકો છો.આ GAME PLAY કરવા માટે  અહિ ક્લિક કરો

=> વર્ગખંડમા ONLINE QUIZ  ના ઉપયોગ થી વિધ્યાર્થીઓનુ મુલ્યાંકન અને જ્ઞાન કુંજ પ્રોજેક્ટ અંતર્ગત        આપેલ ટેબ્લ્લેટના ઉપયોગ થી વિધ્યાર્થી ઓનુ મુલ્યાંકન . આ માટે નો VIDEO જોવા માટે 
      અહી ક્લિક કરો 

=> વર્ગખંડમા ધોરણ :- 6 થી 8 સામાજિક વિજ્ઞાન મા  GAME નો ઉપયોગ કરી નક્શા પુર્તિ કેવી રીતે કરી           શાકાય તે આપ આ VIDEO મા જોય સકસો. VIDEO જોવા માટે અહિ ક્લિક કરો

=> ધોરણ :- 7 ENGLISH , UNIT :- 2 ( SEVEN AT ONE BLOW ) ની ઓનલાઇન ક્વિજ માટે
       અહિ ક્લિક કરો

મૂલ્યાંકનની જૂદી જૂદી પધ્ધતિઓ 

KAHOOT   દ્વારા મૂલ્યાંકન  CLICK HERE
FOR VIDEO                       CLICK HERE
QUIZIZ       દ્વારા મૂલ્યાંકન  CLICK HERE
PLICKERS  દ્વારા મૂલ્યાંકન  CLICK HERE
TABLET      દ્વારા મૂલ્યાંકન  CLICK HERE